Close

Citta Solutions’ Pre budget quote on zee news.

સીટા સોલ્યુશન્સના ફાઉન્ડર ચેરમેન કિરણ સુતરીયાએ જણાવ્યું હતું કે ” હાલના સંજોગોમાં ભારતીય આઈ.ટી કંપનીઓને વૈશ્વિક ક્ષેત્રે સ્પર્ધા કરવા પ્રોત્સાહન આપવા માટે સરકારે IT ઉદ્યોગની વર્તમાન નીતિમાં વધારે લાભો અને છુટછાટ આપવા માટે નક્કર પગલાં લેવા જોઈએ. અમે આઇઓટી ( ઇન્ટરનેટ ઓફ થીંગ્સ ) અને રોબોટિક્સ અંગેની જાહેરાતની પણ અપેક્ષા રાખીએ છીએ કારણ કે તે આઇટી ઉદ્યોગનો આગામી યુગ હશે.”

Source: https://zeenews.india.com/gujarati/business/budget-2019-5-year-review-of-education-sector-to-modi-government-to-budget-and-interim-budget-55349

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *