Close

News

Citta Solutions’ Pre budget quote on zee news, abplive and Webdunia.

સીટા સોલ્યુશન્સના ફાઉન્ડર એન્ડ ચેરમેન કિરણ સુતરીયાએ જણાવ્યું હતું કે ઇન્ફર્મેશન ટેકનોલોજી ભારતમાં એક અતિ મહત્વપૂર્ણ સેક્ટર છે. ખુદ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયનું અનુમાન છે કે ભારતને 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ઇન્ફર્મેશન ટેકનોલોજી સેક્ટરે 1 ટ્રિલિયન ડોલર નું યોગદાન આપવું પડશે, અમારું માનવું છે કે આના માટે રૅગ્યુલૅટરી વાતાવરણ કે જેનાથી…

Contract with Nitco Logistics

Nitco Logistics has contracted with Citta Solutions to use transport management software – Cargo365cloud in their 250 branches in India. Founder and Chairman Kiran Sutariya said that ERP software provides fleet management, warehouse management, account management, and other service solutions. It’s acknowledged by PR – Sanj Samachar, 27th Dec’19, Rajkot & All Saurashtra edition.